BACK

:: સ્‍ટાફ અંગેની માહિતી ::

પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા શાખા

અનું.નં.
કર્મચારીનું નામ
હોદ્દો
૧.
શ્રી રોહિતભાઈ જાદવ ઈજનેર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા શાખા
ર.
શ્રી વજાભાઇ કે. જોગરાણા પાણી પુરવઠા સુપરવાઈઝર
૩.
શ્રી દેવેન્દ્રભાઈ એસ. પ્રજાપતિ ગટર વ્યવસ્થા સુપરવાઈઝર

બોટાદ ગુજરાત રાજયના ભાવનગર જિલ્‍લામાં જિલ્‍લા મથકથી ૯૩ કિ.મી. ના અંતરે આવેલ છે. ર૧.૭૦ ઉતર અક્ષાંશ અને ૭૧.૪૦ પૂર્વ રેખાંશ પર સ્થિત બોટાદ અમદાવાદ, રાજકોટ, સુરેન્‍દ્રનગર અને ભાવનગર એમ ચાર જિલ્‍લાની ચર્તુ :સીમાએ આવેલ છે.

ક્ષેત્રફળ : બોટાદ શહેર અંદાજે ૬૭.૧૭ ચો.કિ.મી. વિસ્તા્રમાં આવેલ છે.

વસ્તી : બોટાદ શહેરની વસ્તી સને-ર૦૧૧ની સ્થિતિએ ૬૭,૬૭૫ – પુરુષો, ૬૨,૬૫૨ સ્ત્રીવઓ તથા ૧૭,૨૦૨ બાળકો મળી કુલ વસ્તીસ ૧,૩૦,૩૨૭ નોંધાયેલ છે.

પાક : બોટાદ તાલુકામાં સામાન્યી રીતે કપાસ, તલ, ઘઉં, બાજરી, કઠોળ તથા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.

નદી : બોટાદમાં ઉતાવળી અને મધુ નદી મુખ્ય છે.