વિગત |
ફોન નંબર |
|
| સાંઇનામ ગેસ પોઇન્ટ | 9998650195 | |
| સુનિલ ગેસ એજન્સી (ઇન્ડેન ગેસ) | 251620,252345 | |
| ભારત ગેસ એજન્સી | 252518 | |
| સુનિલ ગેસ (બુકીંગ) | 242518,252345, | |
| નામદાર ગેસ એજન્સી (ભારત ગેસ) | 252518,252675 | |
| કૃણાલ એન્ટરપ્રાઇઝ (રીલાયન્સ) | 251293 | |
| એન્કર કલોક (રીલાયન્સ) | 243043,252942 | |
| શકિત એન્ટરપ્રાઇઝ (રીલાયન્સ) | 242204,242854 | |
| શાહ પ્રોવિઝન (રીલાયન્સ) | 252651 | |
| ગુજરાત એલ. પી. જી. બોટલીંગ | 255169 | |
| મારૂતિ ગેસ એજન્સી | 255204 | |
| મહેતા રવિ હરીલાલ (સ્ટાફ) | 242518 | |
| પરમાર નિતિન એલ. (સ્ટાફ) | 242518,254755 | |
| વાઘેલા મુકેશ | 242518,254753 | |
| સુનિલ ગેસ એજન્સી | 251620 | |
| સુનિલ ગેસ ( બુકિંગ) | 242518 | |
| નામદાર ગેસ એજન્સી | 242518 | |
| આર . કે. લાઇટ હાઉસ | 242204 |
બોટાદ ગુજરાત રાજયના ભાવનગર જિલ્લામાં જિલ્લા મથકથી ૯૩ કિ.મી. ના અંતરે આવેલ છે. ર૧.૭૦ ઉતર અક્ષાંશ અને ૭૧.૪૦ પૂર્વ રેખાંશ પર સ્થિત બોટાદ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર એમ ચાર જિલ્લાની ચર્તુ :સીમાએ આવેલ છે.
ક્ષેત્રફળ : બોટાદ શહેર અંદાજે ૬૭.૧૭ ચો.કિ.મી. વિસ્તા્રમાં આવેલ છે.
વસ્તી : બોટાદ શહેરની વસ્તી સને-ર૦૧૧ની સ્થિતિએ ૬૭,૬૭૫ – પુરુષો, ૬૨,૬૫૨ સ્ત્રીવઓ તથા ૧૭,૨૦૨ બાળકો મળી કુલ વસ્તીસ ૧,૩૦,૩૨૭ નોંધાયેલ છે.
પાક : બોટાદ તાલુકામાં સામાન્યી રીતે કપાસ, તલ, ઘઉં, બાજરી, કઠોળ તથા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.
નદી : બોટાદમાં ઉતાવળી અને મધુ નદી મુખ્ય છે.