અનું.નં. |
મુખ્યઅધિકારીશ્રીનું નામ |
હોદ્દો |
સમયગાળાની વિગત |
૧. |
શ્રી બી.પી.મોટકા | નાયબ મામલતદાર (રેવન્યુ) | તા. ૧૯/૦૯/૯૬ થી ૧૮/૧૧/૯૬ |
૨. |
શ્રી આર.આઇ.પઠાજ્ઞ | ચીફ ઓફિસર, બોટાદ નગરપાલિકા | તા. ૧૯/૧૧/૯૬ થી ૧૮/૦૨/૯૭ |
૩. |
શ્રી એચ.બી.ગાજા | નાયબ મામલતદાર (મ.ભ.યો.) | તા. ૧૯/૦ર/૯૭ થી ૧પ/૦પ/૯૭ |
૪. |
શ્રી બી.એલ.ગીડા | એકાઉન્ટન્ટ, બોટાદ નગરપાલિકા | તા. ૧૬/૦પ/૯૭ થી ર૮/૦૭/૯૭ |
પ. |
શ્રી આર.આઇ.પઠાજ્ઞ | ચીફ ઓફિસર, બોટાદ નગરપાલિકા | તા. ર૯/૦૭/૯૭ થી ૧પ/૦૮/૯૭ |
૬. |
શ્રી સી.એલ.ભીકડીયા | ફુડ ઇન્સ્પેકટર, બોટાદ નગરપાલિકા | તા. ૧૬/૦૮/૯૭ થી ૩૦/૦૮/૯૭ |
૭. |
શ્રી આર.આઇ.પઠાજ્ઞ | ચીફ ઓફિસર, બોટાદ નગરપાલિકા | તા. ૩૧/૦૮/૯૭ થી ૩૧/૧ર/૯૭ |
૮. |
શ્રી બી.સી.પંડયા | હેડ કલાર્ક, બોટાદ નગરપાલિકા | તા. ૦૧/૦૧/૯૮ થી ૩૧/૦૩/૯૮ |
૯. |
શ્રી આર.આઇ.પઠાજ્ઞ | ચીફ ઓફિસરશ્રી સર, બોટાદ નગરપાલિકા | તા. ૦૧/૦૪/૯૮ થી ૩૦/૦૮/૯૮ |
૧૦. |
શ્રી બી.એલ.ગીડા | એકાઉન્ટન્ટ, બોટાદ નગરપાલિકા | તા. ૩૧/૦૮/૯૮ થી ર૦/૦ર/૦૦ |
૧૧. |
શ્રી આર.ટી.ધોળા | નાયબ મામલતદાર, (રેવન્યુ) | તા. ર૦/૧ર/૦૦ થી ર૬/૦ર/૦૧ |
૧ર. |
શ્રી બી.એસ.શાહ | મામલતદાર | તા. ર૭/૦ર/૦૧ થી ર૮/૦૬/૦૧ |
૧૩. |
શ્રી એમ.ડી.સાતા | નિવૃત્ત મામલતદાર | તા. ર૯/૦૬/૦૧ થી ૩૧/૧ર/૦૧ |
૧૪. |
શ્રી બી.એલ.ગીડા | એકાઉન્ટન્ટ, બોટાદ નગરપાલિકા | તા. ૦૧/૦૧/૦ર થી ૩૦/૦પ/૦ર |
૧પ. |
શ્રી એચ.ડી.મેવાડા | ચીફ ઓફિસરશ્રી | તા. ૦૧/૦૬/૦ર થી ર૯/૦૭/૦૩ |
૧૬. |
શ્રી એસ.ડી.તબીયાર | મામલતદાર | તા. ૦૧/૦૮/૦૩ થી ૧૧/૦૧/૦૪ |
૧૭. |
શ્રી એ.એચ.પટેલ | ઇચા.ચીફ ઓફિસર મદદનીશ ઇજનેર, ગુ.હા.ભાવનગર | તા. ૧ર/૦૧/૦૪ થી ૦પ/૦૭/૦૪ |
૧૮. |
શ્રી બી.પી.વ્યાસ | ચીફ ઓફિસરશ્રી | તા. ૦૬/૦૭/૦૪ થી ૦૯/૦૬/૦૮ |
૧૯. |
શ્રી એસ.કે.કટારા | ચીફ ઓફિસરશ્રી | તા. ૧૦/૦૬/૦૮ થી ૦ર/૧૧/૧૪ |
ર૦. |
શ્રી એસ.યુ.ઠીમ | ચીફ ઓફિસરશ્રી | તા. ૦૩/૧૧/૧૪ થી ૩૦/૧૧/૧પ |
ર૧ |
શ્રી ગૌતમ વી.મીયાણી | ચીફ ઓફિસરશ્રી | તા. ૦૧/૧ર/૧પ થી ર૮/૦૧/૧પ |
૨૨. |
શ્રી સંજય ટી રામાનુજ | ચીફ ઓફિસરશ્રી | તા. ર૮/૦૧/૧પ થી ર૩/૧૦/૧૭ |
૨૩. |
શ્રી પાર્થવન ગોસ્વામી | ચીફ ઓફિસરશ્રી | તા. ર૪/૧૦/૧૭ થી ૦૩/૦૮/૧૮ |
૨૪. |
શ્રી પાંચાભાઇ વી. માળી | ચીફ ઓફિસરશ્રી | તા. ૦૪/૦૮/૧૮ થી તા.૧૯/૧ર/૧૯ |
૨૫. |
શ્રી રધજીભાઈ એચ. પટેલ | ચીફ ઓફિસરશ્રી | તા. ર૦/૧ર/૧૯ થી તા.૦૪/૦ર/રર |
૨૬. |
શ્રી પ્રેરકભાઈ પટેલ | ચીફ ઓફિસરશ્રી | તા. ૦પ/૦ર/રર થી ૦૯/૦૩/રર |
૨૭ . |
શ્રી મુકેશભાઈ એમ. વાધેલા | ચીફ ઓફિસરશ્રી | તા. ૧૦/૦૩/રર થી તા.૦૯/૦પ/રર |
૨૮. |
શ્રી દિવ્યાંગભાઈ ગજેરા | ચીફ ઓફિસરશ્રી | તા. ૧૦/૦પ/રર થી તા.૧૦/૦૭/રર |
૨૯. |
શ્રી મુકેશભાઈ એમ. વાધેલા | ચીફ ઓફિસરશ્રી | તા. ૧૧/૦૭/રર થી તા.૦ર/૦૪/ર૩ |
૩૦. |
શ્રી પાર્થવન જી ગોસ્વામી | ચીફ ઓફિસરશ્રી | તા. ૦૩/૦૪/ર૩ થી આજ દિન સુધી |
બોટાદ ગુજરાત રાજયના ભાવનગર જિલ્લામાં જિલ્લા મથકથી ૯૩ કિ.મી. ના અંતરે આવેલ છે. ર૧.૭૦ ઉતર અક્ષાંશ અને ૭૧.૪૦ પૂર્વ રેખાંશ પર સ્થિત બોટાદ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર એમ ચાર જિલ્લાની ચર્તુ :સીમાએ આવેલ છે.
ક્ષેત્રફળ : બોટાદ શહેર અંદાજે ૬૭.૧૭ ચો.કિ.મી. વિસ્તા્રમાં આવેલ છે.
વસ્તી : બોટાદ શહેરની વસ્તી સને-ર૦૧૧ની સ્થિતિએ ૬૭,૬૭૫ – પુરુષો, ૬૨,૬૫૨ સ્ત્રીવઓ તથા ૧૭,૨૦૨ બાળકો મળી કુલ વસ્તીસ ૧,૩૦,૩૨૭ નોંધાયેલ છે.
પાક : બોટાદ તાલુકામાં સામાન્યી રીતે કપાસ, તલ, ઘઉં, બાજરી, કઠોળ તથા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.
નદી : બોટાદમાં ઉતાવળી અને મધુ નદી મુખ્ય છે.