:: કરવેરાના નામ અને દરવારી ::

નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ માટેના યુઝર ચાર્જીસ / વેરાના લેવામાં આવતા દરની વિગતો દર્શાવતું પત્રક

ખાસ પાણી વેરો (વાર્ષિક દર રૂ.માં)
સામાન્ય પાણી વેરો (વાર્ષિક દર રૂ.માં)
ખાસ સફાઇ વેરો (વાર્ષિક દર રૂ.માં)
સામાન્ય સફાઇ વેરો (વાર્ષિક દર રૂ.માં)
રહેઠાણ
વાણિજ્ય (કોમર્શીયલ)
ઔદ્યોગિક (ઇન્ડસ્ટ્રીયલ)
રહેઠાણ
વાણિજ્ય (કોમર્શીયલ)
ઔદ્યોગિક (ઇન્ડસ્ટ્રીયલ)
રહેઠાણ
વાણિજ્ય (કોમર્શીયલ)
ઔદ્યોગિક (ઇન્ડસ્ટ્રીયલ)
રહેઠાણ
વાણિજ્ય (કોમર્શીયલ)
ઔદ્યોગિક (ઇન્ડસ્ટ્રીયલ)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
1200
3600
4800
0
0
0
0
0
0
મીલ્કત વેરાના ૪પ ટકા
મીલ્કત વેરાના ૪પ ટકા
મીલ્કત વેરાના ૪પ ટકા
લાઇટ / દીવાબત્તી વેરો (વાર્ષિક દર રૂ.માં)
ગટર / ડ્રેનેજ વેરો (વાર્ષિક દર રૂ.માં)
મિલકત વેરો (વાર્ષિક દર રૂ.માં)
અન્ય વેરા (વાર્ષિક દર રૂ.માં)  (નામ અને વિગતો સ્પષ્ટ દર્શાવવી
રહેઠાણ
વાણિજ્ય (કોમર્શીયલ)
ઔદ્યોગિક (ઇન્ડસ્ટ્રીયલ)
રહેઠાણ
વાણિજ્ય (કોમર્શીયલ)
ઔદ્યોગિક (ઇન્ડસ્ટ્રીયલ)
રહેઠાણ
બિન રહેઠાણ
રહેઠાણ
વાણિજ્ય (કોમર્શીયલ)
ઔદ્યોગિક (ઇન્ડસ્ટ્રીયલ)
13
14
15
16
17
18
19
20
22
23
24
મીલ્કત વેરાના ૪પ ટકા
મીલ્કત વેરાના ૪પ ટકા
મીલ્કત વેરાના ૪પ ટકા
240
960
960
૧૦.૭૧
૧૭.૧૬
0
0
0

બોટાદ ગુજરાત રાજયના ભાવનગર જિલ્‍લામાં જિલ્‍લા મથકથી ૯૩ કિ.મી. ના અંતરે આવેલ છે. ર૧.૭૦ ઉતર અક્ષાંશ અને ૭૧.૪૦ પૂર્વ રેખાંશ પર સ્થિત બોટાદ અમદાવાદ, રાજકોટ, સુરેન્‍દ્રનગર અને ભાવનગર એમ ચાર જિલ્‍લાની ચર્તુ :સીમાએ આવેલ છે.

ક્ષેત્રફળ : બોટાદ શહેર અંદાજે ૬૭.૧૭ ચો.કિ.મી. વિસ્તા્રમાં આવેલ છે.

વસ્તી : બોટાદ શહેરની વસ્તી સને-ર૦૧૧ની સ્થિતિએ ૬૭,૬૭૫ – પુરુષો, ૬૨,૬૫૨ સ્ત્રીવઓ તથા ૧૭,૨૦૨ બાળકો મળી કુલ વસ્તીસ ૧,૩૦,૩૨૭ નોંધાયેલ છે.

પાક : બોટાદ તાલુકામાં સામાન્યી રીતે કપાસ, તલ, ઘઉં, બાજરી, કઠોળ તથા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.

નદી : બોટાદમાં ઉતાવળી અને મધુ નદી મુખ્ય છે.