વિસ્‍તાર / વસ્‍તી -
 
ક્ષેત્રફળ - બોટાદ શહેર અંદાજે ૬૭.૧૭ ચો.કિ.મી. વિસ્તાથરમાં આવેલ છે.
વસ્તી્ - બોટાદ શહેરની વસ્તીક સને-ર૦૧૧ની સ્થિતિએ ૬૭,૬૭૫ – પુરુષો, ૬૨,૬૫૨ સ્ત્રીવઓ તથા ૧૭,૨૦૨ બાળકો મળી કુલ વસ્તી ૧,૩૦,૩૨૭ નોંધાયેલ છે.
 
બોટાદ શહેરની સને. ૧૯૦૧ થી ર૦૧૧ સુધીની વસ્તી નું વિગત દર્શાવતું પત્રક
અનું.
વસ્‍તી ગણતરીનું વર્ષ
નોંધાયેલ વસ્‍તી
વસ્‍તી વધારાની ટકાવારી
૧૯૦૧
૮૮પ૭
-
૧૯૧૧
૯૩ર૪
પ.ર૭
૧૯ર૧
૯૮૧પ
પ.ર૭
૧૯૩૧
૧ર૯૧પ
૩૧.પ૮
૧૯૪૧
૧પ૮૪ર
રર.૬૬
૧૯પ૧
૧૯પપ૮
ર૩.૪૬
૧૯૬૧
ર૬૧૬૮
૩૩.૮૦
૧૯૭૧
૩ર૧૭૯
રર.૯૭
૧૯૮૧
પ૦ર૭૪
પ૬.ર૩
૧૦
૧૯૯૧
૬૪૬૦૩
ર૮.પ૦
૧૧
ર૦૦૧
૧૦૦૧૯૪
પપ.૭૦
૧ર
ર૦૧૧
૧૩૦૩ર૭
૩૦.૦૩