વિગત |
સરનામું |
ઓફિસ |
જનરલ હોસ્પિટલ |
||
સોનાવાલા હોસ્પિટલ | સાળંગપુર રોડ | 251425 |
વડોદરિયા હોસ્પિટલ | પાળિયાદ રોડ | 252004 |
છાતી-હ્રદય-પેટ વગેરે (એમ . ડી) |
||
હરિકૃષ્ણ હાર્ટકેર (ડો. મુકેશ પુજારા) | જીવનધારા | 252477 |
શ્રધ્ધા નિદાન કેન્દ્ર (ડો. બદ્રકિયા) | માર્કેટીંગ યાર્ડ પાસે | 251702 |
સર્જન (વાઢ-કાપ) |
||
રચના હોસ્પિટલ (ડો. લકુમ સાહેબ) | મહિલા કોલેજ પાસે | 252389 |
સંજય હોસ્પિટલ (ડો. એચ.એમ.જોષી) | પાળિયાદ રોડ | 251667 |
સ્ત્રી રોગ અને પ્રસૂતિ ગૃહ |
||
નિસર્ગ હોસ્પિટલ (ડો. એચ. બી. પટેલ) | પાળિયાદ રોડ | 251221 |
અક્ષર હોસ્પિટલ (ડો. કે. એમ. ગાબુ) | એસ.ટી.ડેપો સામે | 252431 |
બાળરોગ નિષ્ણાંત |
||
બાળકોનું દવાખાનું (ડો. મહેતા) | મસ્તરામ મંદિર પાસે | 242656 |
ગોપી ચિલ્ડ્રન હોસ્પિટલ (ડો. ગાબાણી) | ક્રિષ્ના કેર, વડોદરિયા હો. રોડ | 251924 |
દાંતના ડોકટર (ડેન્ટીસ્ટ) |
||
શ્રી ડેન્ટલ કલીનીક (ડો. હેમાબેન) | જીવનધારા | 252476 |
રીલીફ ડેન્ટલ (ડો.એમ. એન. સૈયદ) | બજરંગ શોપીંગ | 252432 |
આંખના ડોકટર |
||
માતૃકૃપા આંખની હો. (ડો. ચૌધરી) | મહિલા કોલેજ પાસે | 252390 |
નેત્રમ આઇ કલીનીક (ડો. સાંગાણી) | જીવનધારા | 252476 |
હોમીયોપેથિક ડોકટર |
||
આસ્થા કલીનીક (ડો. મહાવીર વ્યાસ) | વડોદરિયા હો. સામે | 242266 |
ડો. બી. એચ. મહેતા | સ્ટેશન રોડ | 251612 |
ઓર્થોપેડીક (હાડકાના) સર્જન |
||
આકાશ ઓર્થો. (ડો. વિષ્ણુભાઇ) | જીવનધારા | 252478 |
ફીઝીયોથેરાપીસ્ટ |
||
આશિષ ફીજી.કલીનીક (ડો.હીરાણી) | પટેલ ચેમ્બર્સ | 251597 |
નાક-કાન-ગળાના સર્જન |
||
શ્રીજી હો. (ડો. ડી. એમ. પાલડિયા) | વડોદરિયા હો. રોડ | 242944 |
વેટરનીટી (પશુ) દવાખાનું |
||
ડો. વાળા સાહેબ | પોલીસ સ્ટેશન સામે | 251851 |
આયુર્વેદિક વૈદ્ય |
||
વૈદ્ય કિશોરકુમાર ત્રંબકલાલ | ટાવર રોડ | 252311 |
વૈદ્ય દુર્ગાશંકર એ. મહેતા | ગોવિંદજીની ચાલી | 251188 |
કન્સલટીંગ એનેસ્થેટીસ્ટ |
||
ડો. જે. એમ. જાદવ | કિર્તી એપા. | 254068 |
ડો. બી. ડી. ગાબાણી | વડોદરિયા હો. પાસે | 9824235528 |
ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ - ભાવનગર |
||
આનંદ વાટિકા | વાઘાવાડી રોડ | 2563796 |
ભગિની મંડળ | 2567036 |
|
બ્લડ બેન્ક - ભાવનગર | 2209977 |
|
બાંભણીયા બ્લડ બેન્ક - ભાવનગર | 9825209222 |
|
બજરંગદાસ બાપા હોસ્પિટલ | પાનવાડી | 2511621 |
વી.સી.લોઢાવાલા હોસ્પિટલ | ગંગાજળીયા તળાવ | 2512353 |
રામમંત્ર મંદિર હોસ્પિટલ | કાળિયાબીડ | 2569100-2517879 |
શાંતિલાલ શાહ ફાઉન્ડેશન | મહિલા કોલેજ પાસે | 2208794-2206151 |
પી.એન..આ.સોસાયટી હોસ્પિટલ | વિદ્યાનગર | 2431150 |
કે.એલ.ઇન્સ્ટીટયુટ | વિદ્યાનગર | 2420836 |
તાપીબાઇ આર્યુવેદિક હોસ્પિટલ | એસ.ટી.ડેપો પાસે | 2433941 |
રેડક્રોસ સોસાયટી | 2424761-2423660 |
|
રેલ્વે હોસ્પિટલ | ભાવનગર પરા | 2423250 |
લેપ્રેસી હોસ્પિટલ | 2421048-2428615 |
બોટાદ ગુજરાત રાજયના ભાવનગર જિલ્લામાં જિલ્લા મથકથી ૯૩ કિ.મી. ના અંતરે આવેલ છે. ર૧.૭૦ ઉતર અક્ષાંશ અને ૭૧.૪૦ પૂર્વ રેખાંશ પર સ્થિત બોટાદ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર એમ ચાર જિલ્લાની ચર્તુ :સીમાએ આવેલ છે.
ક્ષેત્રફળ : બોટાદ શહેર અંદાજે ૬૭.૧૭ ચો.કિ.મી. વિસ્તા્રમાં આવેલ છે.
વસ્તી : બોટાદ શહેરની વસ્તી સને-ર૦૧૧ની સ્થિતિએ ૬૭,૬૭૫ – પુરુષો, ૬૨,૬૫૨ સ્ત્રીવઓ તથા ૧૭,૨૦૨ બાળકો મળી કુલ વસ્તીસ ૧,૩૦,૩૨૭ નોંધાયેલ છે.
પાક : બોટાદ તાલુકામાં સામાન્યી રીતે કપાસ, તલ, ઘઉં, બાજરી, કઠોળ તથા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.
નદી : બોટાદમાં ઉતાવળી અને મધુ નદી મુખ્ય છે.