1. |
‘વિદ્યાભારતી સંચાલિત‘ કવિશ્રી બોટાદકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ
|
2. |
શ્રી વિનોદભાઇ મોહનભાઇ સાકરિયા મહિલા આર્ટસ કોલેજ-બોટાદ. |
3. |
સરકારી હાઇસ્કૂલ |
4. |
શ્રીમતી લીલાવંતીબહેન જયંતીલાલ અમૃતલાલ શાહ ગર્લ્સ હાઇસ્કુલ |
5. |
વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ. ડી. શાહ વિદ્યાલય |
6. |
શ્રીમતી આર. સી. એ. શાહ બોયઝ હાઇસ્કૂલ - બોટાદ. |
7. |
ભારતીય સંસ્કૃતિ સેવા ટ્રસ્ટ - સાંદીપનિ શાળા |
8. |
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ - બોટાદ |
9. |
શ્રી તખ્તસિંહજી જાહેર લાયબ્રેરી તથા સ્વ. નાગરદાસ ઝવેરચંદ કામદાર વાચનાલય |
10. |
ઈન્ડસ્ટ્રીયલ ટેકનીકલ ઇન્સ્ટીટયુટ (આઇ. ટી. આઇ.) |
બોટાદ ગુજરાત રાજયના ભાવનગર જિલ્લામાં જિલ્લા મથકથી ૯૩ કિ.મી. ના અંતરે આવેલ છે. ર૧.૭૦ ઉતર અક્ષાંશ અને ૭૧.૪૦ પૂર્વ રેખાંશ પર સ્થિત બોટાદ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર એમ ચાર જિલ્લાની ચર્તુ :સીમાએ આવેલ છે.
ક્ષેત્રફળ : બોટાદ શહેર અંદાજે ૬૭.૧૭ ચો.કિ.મી. વિસ્તા્રમાં આવેલ છે.
વસ્તી : બોટાદ શહેરની વસ્તી સને-ર૦૧૧ની સ્થિતિએ ૬૭,૬૭૫ – પુરુષો, ૬૨,૬૫૨ સ્ત્રીવઓ તથા ૧૭,૨૦૨ બાળકો મળી કુલ વસ્તીસ ૧,૩૦,૩૨૭ નોંધાયેલ છે.
પાક : બોટાદ તાલુકામાં સામાન્યી રીતે કપાસ, તલ, ઘઉં, બાજરી, કઠોળ તથા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.
નદી : બોટાદમાં ઉતાવળી અને મધુ નદી મુખ્ય છે.