ફાયરબ્રિગેડ માહિતી
 
છેલ્લા દશ વર્ષ દરમ્યાન ફાયર વિભાગમાં ઉમેરાયેલ વાહનો/સાધનોની વિગત દર્શાવતું પત્રક
 
અનુ. નં.
વાહન/સાધનનો પ્રકાર/રજી.નંબર
વર્ષ
અંદાજીત કિંમત
રીમાર્કસ
1
એમ્બ્યુલન્શ વાન
GJ-4-V-7978
2006
5,50,000/-
ગુજરાત સરકારશ્રીના GUDC વિભાગ ધ્વારા ફાળવવામાં આવેલ છે.
2
ફાયર ટેન્ડર
GJ-4-X-5026
2007
22,89,671/-
૧૦માં નાણાપંચની ગ્રાંટમાંથી ફાળવેલ છે.
3
વોટર બાઉઝર
GJ-4-X-5524
2009
28,24,875/-
ગુજરાત સરકારશ્રીના GSDMA વિભાગ ધ્વારા ફાળવવામાં આવેલ છે.
4
વોટર વાઉઝર
GJ-4-X-5525
2009
28,24,875/-
,,
5
મીની ફાયર ટેન્ડર
GJ-4-X-5542
2009
21,66,217/-
,,
6
મીની ફાયર ટેન્ડર
GJ-4-X-5543
2009
21,66,217/-
,,
7
વોટર મીસ્ટ એન્ડ CAF ફાયર એસ્ટીંગ્યુસર-ર
2011
9,76,202/-
,,
 
કુલ :-
 
1,37,98,057/-