અનું.નં. |
કર્મચારીનું નામ |
હોદ્દો |
|
૧. |
![]() |
શ્રી યુ.જે.ખાચર | ઇ.ચા.ટેક્ષ સુપ્રિન્ટેન્ડન્ટ |
ર. |
![]() |
શ્રી એમ.આર.રાવલ | ઇ.ચા.ટેક્ષ ઇન્સ્પેકટર |
૩. |
![]() |
શ્રી જી.એચ.ચાચીયા | કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર |
૪. |
![]() |
શ્રી આર.એમ.ગીડા | કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર |
પ. |
![]() |
શ્રી એસ.કે.ચૌહાણ | કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર |
૬. |
![]() |
શ્રી એચ.આર.પઠાણ | કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર |
૭. |
![]() |
શ્રી એલ.આર.મકવાણા | કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર |
૮. |
![]() |
શ્રી એ.એલ.રાઠોડ | કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર |
૯. |
![]() |
શ્રી એસ.ડી. રાઠોડ | કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર |
૧૦. |
![]() |
શ્રી વિશાલ સી. મકવાણા | રોજમદાર કોમ્પ્યુટર ઓપરેટર |
૧૧. |
![]() |
શ્રી કેશવભાઈ બી. વાઘેલા | રોજમદાર કલાર્ક |
૧ર. |
![]() |
શ્રી કિશોરભાઈ બી.નાથાણી | રોજમદાર કલાર્ક |
બોટાદ ગુજરાત રાજયના ભાવનગર જિલ્લામાં જિલ્લા મથકથી ૯૩ કિ.મી. ના અંતરે આવેલ છે. ર૧.૭૦ ઉતર અક્ષાંશ અને ૭૧.૪૦ પૂર્વ રેખાંશ પર સ્થિત બોટાદ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર એમ ચાર જિલ્લાની ચર્તુ :સીમાએ આવેલ છે.
ક્ષેત્રફળ : બોટાદ શહેર અંદાજે ૬૭.૧૭ ચો.કિ.મી. વિસ્તા્રમાં આવેલ છે.
વસ્તી : બોટાદ શહેરની વસ્તી સને-ર૦૧૧ની સ્થિતિએ ૬૭,૬૭૫ – પુરુષો, ૬૨,૬૫૨ સ્ત્રીવઓ તથા ૧૭,૨૦૨ બાળકો મળી કુલ વસ્તીસ ૧,૩૦,૩૨૭ નોંધાયેલ છે.
પાક : બોટાદ તાલુકામાં સામાન્યી રીતે કપાસ, તલ, ઘઉં, બાજરી, કઠોળ તથા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.
નદી : બોટાદમાં ઉતાવળી અને મધુ નદી મુખ્ય છે.