અનું.નં. |
વહીવટદાર / પ્રમુખશ્રીનું નામ |
ચાર્જનો સમયગાળો |
૧. |
શ્રી એચ.એ.ઓઝા, વહીવટદાર | તા. ૦પ/૦૩/૮૭ થી ૦૩/૦૭/૮૭ |
ર. |
શ્રી ડી.એમ.ગોહિલ, વહીવટદાર | તા. ૦૪/૦૭/૮૭ થી ૦૮/૦પ/૮૮ |
૩. |
શ્રી વી.સી.વર્મા, વહીવટદાર | તા. ૦૯/૦પ/૮૮ થી ૧૧/૧૦/૮૮ |
૪. |
શ્રી એસ.યુ.કોઠારી, વહીવટદાર | તા. ૧ર/૧૦/૮૮ થી ર૪/૧૦/૮૮ |
પ. |
શ્રી એચ.પી.દોશી, વહીવટદાર | તા. રપ/૧૦/૮૮ થી ૧૮/૧ર/૮૮ |
૬. |
શ્રી એસ.યુ.કોઠારી, વહીવટદાર | તા. ૧૯/૧ર/૮૮ થી ૦૯/૦૧/૮૯ |
૭. |
શ્રી એમ.એ.ગોટેચા, વહીવટીદાર | તા. ૧૦/૦૧/૮૯ થી ર૧/૦પ/૮૯ |
૮. |
શ્રી એચ.પી.દોશી, વહીવટદાર | તા. રર/૦પ/૮૯ થી ૧૪/૧ર/૮૯ |
૯. |
શ્રી જી.ડી.સૈયદ, વહીવટદાર | તા. ૧પ/૧ર/૮૯ થી ર૦/૧ર/૮૯ |
૧૦. |
શ્રી એચ.પી.દોશી, વહીવટદાર | તા. ર૧/૧ર/૮૯ થી ૧૬/૦પ/૯૦ |
૧૧. |
શ્રી એન.યુ.દેશોદી, વહીવટદાર | તા. ૧૭/૦પ/૯૦ થી ર૭/૦પ/૯૦ |
૧ર. |
શ્રી એમ.એસ.વ્યાસ, વહીવટદાર | તા. ર૮/૦પ/૯૦ થી ૩૧/૦૭/૯૩ |
૧૩. |
શ્રી એસ.એમ.પટેલ, વહીવટદાર | તા. ૦૧/૦૮/૯૩ થી ૦૯/૦૮/૯૩ |
૧૪. |
શ્રી કે.સી.સંઘવી, વહીવટદાર | તા. ૧૦/૦૮/૯૩ થી ૦૩/૧૧/૯૩ |
૧પ. |
શ્રી વી.બી.ગાઠાણી, વહીવટદાર | તા. ૦૪/૧૧/૯૩ થી ૧૬/૦૮/૯૪ |
૧૬. |
શ્રી એન.યુ.દેશોદી, વહીવટદાર | તા. ૦ર/૦૪/૯૪ થી ૧૬/૦૮/૯૪ |
૧૭. |
શ્રી બી.બી.ભટ્ટ, વહીવટદાર | તા. ૧૭/૦૮/૯૪ થી ૩૦/૧૧/૯૪ |
૧૮. |
શ્રી વી.એસ.મોરી, વહીવટદાર | તા. ૦૧/૧ર/૯૪ થી ર૧/૧ર/૯૪ |
૧૯. |
શ્રી બી.બી.ભટ્ટ, વહીવટદાર | તા. રર/૧ર/૯૪ થી ૧પ/૦૧/૯પ |
ર૦. |
શ્રી એસ.એમ.પરમાર, પ્રમુખશ્રી | તા. ૧૬/૦૧/૯પ થી ૧૦/૦૧/૯૬ |
ર૧. |
શ્રીમતી કે.એન.વાઘેલા, પ્રમુખશ્રી | તા. ૧૧/૦૧/૯૬ થી ર૪/૦૧/૯૬ |
રર. |
શ્રી એલ.ડી.મકવાણા, પ્રમુખશ્રી | તા. રપ/૦૧/૯૬ થી ર૩/૦૧/૯૭ |
ર૩. |
શ્રી આઇ.એ.મકવાણા, પ્રમુખશ્રી | તા. ર૪/૦૧/૯૭ થી ર૩/૦૧/૯૮ |
ર૪. |
શ્રીમતી એસ.આર.સરવેયા, પ્રમુખશ્રી | તા. ર૪/૦૧/૯૮ થી ર૮/૦૮/૯૮ |
રપ. |
શ્રી આર.એમ.તન્તા, વહીવટદાર | તા. ર૯/૦૧/૯૮ થી ૦૭/૦પ/૯૯ |
ર૬. |
શ્રી કે.બી.શાહ, પ્રમુખશ્રી | તા. ૦૮/૦પ/૯૯ થી ૧૮/૧ર/૯૯ |
ર૭. |
શ્રી આર.કે.પટેલ, વહીવટદાર | તા. ૧૮/૧ર/૯૯ થી ર૩/૦૧/૦૦ |
ર૮. |
શ્રીમતી આર.એસ.પટેલ, પ્રમુખશ્રી | તા. ર૪/૦૧/૦૦ થી ર૩/૦૭/૦ર |
ર૯. |
શ્રી એમ.યુ.યાદવ, પ્રમુખશ્રી | તા. ર૪/૦૭/૦ર થી ર૩/૦૧/૦પ |
૩૦. |
શ્રી ટી.કે.ડામોર, વહીવટદાર | તા. ર૪/૦૧/૦પ થી ર૪/૦૬/૦પ |
૩૧. |
શ્રી ડી.બી.મહેતા, વહીવટદાર | તા. ર૪/૦૬/૦પ થી ૦૭/૧૧/૦પ |
૩ર. |
શ્રીમતી એચ.યુ.દવે, પ્રમુખશ્રી | તા. ૦૮/૧૧/૦પ થી ૦૭/૦પ/૦૮ |
૩૩. |
શ્રી રાજુભાઇ એચ.વોરા | તા. ૦૮/૦પ/૦૮ થી ૦૭/૧૧/૧૦ |
૩૪. |
શ્રી બળદેવભાઇ બી. સોરઠીયા | તા. ૦૮/૧૧/૧૦ થી ૦૭/૦પ/૧૩ |
૩પ. |
શ્રી અનિલભાઇ કે.શેઠ | તા. ૦૮/૦પ/૧થી. ૧૧/૧ર/૧પ |
૩૬ |
શ્રીમતી બીનાબેન વાય. મહેતા | તા. ૧ર/૧ર/૧પ થી ૧૩/૦૬/૧૮ |
૩૭ |
શ્રી મહાસુખભાઈ યુ. કણઝરીયા | તા. ૧૪/૦૬/૧૮ થી આજદીન સુધી |
બોટાદ ગુજરાત રાજયના ભાવનગર જિલ્લામાં જિલ્લા મથકથી ૯૩ કિ.મી. ના અંતરે આવેલ છે. ર૧.૭૦ ઉતર અક્ષાંશ અને ૭૧.૪૦ પૂર્વ રેખાંશ પર સ્થિત બોટાદ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર એમ ચાર જિલ્લાની ચર્તુ :સીમાએ આવેલ છે.
ક્ષેત્રફળ : બોટાદ શહેર અંદાજે ૬૭.૧૭ ચો.કિ.મી. વિસ્તા્રમાં આવેલ છે.
વસ્તી : બોટાદ શહેરની વસ્તી સને-ર૦૧૧ની સ્થિતિએ ૬૭,૬૭૫ – પુરુષો, ૬૨,૬૫૨ સ્ત્રીવઓ તથા ૧૭,૨૦૨ બાળકો મળી કુલ વસ્તીસ ૧,૩૦,૩૨૭ નોંધાયેલ છે.
પાક : બોટાદ તાલુકામાં સામાન્યી રીતે કપાસ, તલ, ઘઉં, બાજરી, કઠોળ તથા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.
નદી : બોટાદમાં ઉતાવળી અને મધુ નદી મુખ્ય છે.