બોટાદ નગરપાલિકાની મુળભૂત સેવાઓ જવાબદાર કર્મચારીશ્રી/અધિકારીશ્રી
 
ક્રમ
રજુઆત / ફરિયાદનો પ્રકાર
જવાબદાર અધિકારીશ્રી/કર્મચારીશ્રીનું નામ તથા મોબાઈલ નંબર
શાખાનું નામ અને રૂમ નંબર
૧.
 -સફાઈ કામની લગતી ફરીયાદ
 -વરસાદી પાણીનો નિકાલ સંબંધિત  ફરીયાદ
 -લારી, ગલ્લા કેબીન, ઓટલા વગેરે  પ્રકારના કે જેમાં માપણીની જરૂરીયાત ના  હોય તેવા કાચા દબાણો
 શ્રી ડી.બી.માઢક
 મો.૭પ૭૪૮૭૦૦પ૬
 આરોગ્ય શાખા
 ગ્રાઉન્ડ ફલોર રૂમ નંબરઃ ૦૩
ર.
 -ડોર ટુ ડોર ધન કચરા  કલેકશનને  લગતી ફરીયાદ
 -કચરાના ઢગલાને લગતી ફરીયાદ
 શ્રી રાજુભાઈ ડી ડેરૈયા
 મો.૯૯૦૪૯૯૯૯૮૦
 આરોગ્ય શાખા
 ગ્રાઉન્ડ ફલોર રૂમ નંબરઃ ૦૩
૩.
 -પીવાના પાણીને લગતી ફરીયાદો
 -ભુગર્ભ ગટર યોજનાને લગતી ફરીયાદ
 શ્રી રોહિતભાઈ જાદવ
 મો.૯૬ર૪૩૦૩૮૩૮
 પા.પૂ. અને ગ.વ્ય.બોર્ડ શાખા
 બીજો માળ, રૂમનંબરઃ ર૦૩
૪.
 નવા રોડ, રસ્તા, ફુટપાથ, રોડ રીપેરીંગ  વિગેરે પ્રકારની ફરીયાદ  શ્રી ચીન્મયભાઈ જોષી
  મો.૮૧૬૦૪૧૦પ૧પ
 ટેકનીકલ (બાંધકામ) શાખા
 બીજો માળ, રૂમ નંબરઃ ર૦પ
પ.
 સ્ટ્રીટ લાઈટને લગતી ફરીયાદ  શ્રી સંજયભાઈ રાઠોડ
 મો.૯૯૦૪૧ ૧૭૧૧૯
 આરોગ્ય શાખા
 ગ્રાઉન્ડ ફલોર રૂમ નંબરઃ ૦૩
૬.
 પ્લાન, લે– આઉટ, વિગેરે પ્રકારના  રેકર્ડથી  ચકાસીને દુર કરવાપાત્ર દબાણ
 (પાકા દબાણો)
 શ્રી ધનરાજભાઈ મકવાણા
 મો.૯૯૯૮૧૩પ૬૮૧
 ટી.પી.શાખા
 બીજો માળ, રૂમ નંબરઃ ર૦૭

નોંધ : કામકાજના દિવસો દરમ્યાન સવારના ૧૧–૦૦ કલાક થી બપોરના ૧–૦૦ સુધી જે–તે શાખાધિકારીને રૂબરૂ મુલાકાત કરી શકાશે અથવા ફોન કરી શકાશે.