વિગત |
ફોન નંબર |
|
![]() |
સત્યમ ગેસ્ટ હાઉસ | 255900 |
![]() |
કડવા પાટીદાર બોર્ડીંગ | 242476 |
![]() |
લેઉવા પટેલ સમાજની વાડી | 242440 |
![]() |
સમસ્ત તળપદા કોળી સમાજ | 254935 |
![]() |
સમસ્ત સતવારા જ્ઞાતિ બોર્ડીંગ | 242950 |
![]() |
આગાખાન હોસ્ટેલ | 242505 |
![]() |
યોગી ગેસ્ટ હાઉસ | 242984 |
![]() |
અમર ગેસ્ટ હાઉસ - ભીખાભાઇ પટેલ | 251307 |
![]() |
જોશી લોજ એન્ડ ગેસ્ટ હાઉસ | 252050 |
![]() |
ભોજભાઇ ધર્મશાળા | 255431 |
![]() |
ભાવસિંહજી ગેસ્ટ હાઉસ | 252917 |
![]() |
ઇન્વેન્ચર ગ્રોથ એન્ડ સીકયુરીટી લી. | 255999,255420,310027 |
![]() |
પીરામીડ ઇન્વે. પ્રા.લી. | 242934,231919,255229 |
![]() |
લાભ ઇન્વેસ્ટમેન્ટ | 2551968,253253 |
![]() |
મહાવીર સીકયુરીટી | 309285 |
![]() |
યોગી - ૧ ગેસ્ટ હાઉસ | 251335 |
![]() |
યોગી - ર ગેસ્ટ હાઉસ | 252530 |
બોટાદ ગુજરાત રાજયના ભાવનગર જિલ્લામાં જિલ્લા મથકથી ૯૩ કિ.મી. ના અંતરે આવેલ છે. ર૧.૭૦ ઉતર અક્ષાંશ અને ૭૧.૪૦ પૂર્વ રેખાંશ પર સ્થિત બોટાદ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર એમ ચાર જિલ્લાની ચર્તુ :સીમાએ આવેલ છે.
ક્ષેત્રફળ : બોટાદ શહેર અંદાજે ૬૭.૧૭ ચો.કિ.મી. વિસ્તા્રમાં આવેલ છે.
વસ્તી : બોટાદ શહેરની વસ્તી સને-ર૦૧૧ની સ્થિતિએ ૬૭,૬૭૫ – પુરુષો, ૬૨,૬૫૨ સ્ત્રીવઓ તથા ૧૭,૨૦૨ બાળકો મળી કુલ વસ્તીસ ૧,૩૦,૩૨૭ નોંધાયેલ છે.
પાક : બોટાદ તાલુકામાં સામાન્યી રીતે કપાસ, તલ, ઘઉં, બાજરી, કઠોળ તથા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે.
નદી : બોટાદમાં ઉતાવળી અને મધુ નદી મુખ્ય છે.